About Valmiki Youth Empower Mission

Valmiki Youth Empower Mission એ એક સામાજિક પહેલ છે, જેનો મુખ્ય હેતુ વાલ્મીકિ સમાજના યુવાનો અને બાળકોને શિક્ષણ, ટેકનોલોજી અને કૌશલ્ય દ્વારા સશક્ત બનાવવાનો છે.

આ મિશનનો વિશ્વાસ છે કે શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ જ જીવન બદલવાનો સૌથી શક્તિશાળી માર્ગ છે, અને તેના દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવી શકાય છે

 

Our Vision

 (અમારું વિઝન)
અમારું વિઝન છે કે
વાલ્મીકિ સમાજનો દરેક યુવાન ડિજિટલ યુગમાં આગળ વધે
દરેકને સમાન તક, આત્મવિશ્વાસ અને સન્માન સાથે જીવન જીવવાની શક્તિ મળે
સમાજને ટેકનોલોજી દ્વારા આગળ લઈ જઈને નવી ઓળખ અપાવવી

Our Mission

 (અમારું મિશન)
યુવાનોને AI, Digital Marketing, WordPress અને નવી ટેકનોલોજી માં ટ્રેનિંગ આપવી
શિક્ષણ અને કૌશલ્ય દ્વારા રોજગારની તકો વધારવી
ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય આપવી
સમાજમાં જાગૃતિ ફેલાવીને Self-Dependence (આત્મનિર્ભરતા) વધારવી
યુવાનોને લીડરશિપ  માટે તૈયાર કરવા. 

What We Do

 (અમે શું કરીએ છીએ)
ટેક્નોલોજી આધારિત કોર્સ અને ટ્રેનિંગ
કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ
યુવા સશક્તિકરણ પ્રોગ્રામ
ડિજિટલ સ્કિલ ડેવલપમેન્ટ
સમાજ માટે ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ

Our Belief (અમારો વિશ્વાસ)
અમે માનીએ છીએ કે
“દરેક યુવાનમાં કંઈક ખાસ છે”
યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો તે પોતાની અને સમાજની કિસ્મત બદલી શકે છે
Our Goal (અમારો લક્ષ્ય)
“Educate, Empower & Transform Society”
વાલ્મીકિ સમાજના યુવાનોને સશક્ત બનાવીને
એક પ્રગતિશીલ, આત્મનિર્ભર અને ગૌરવશાળી સમાજ બનાવવો

 

આજના ડિજિટલ યુગમાં AI, Digital Marketing, Website Development જેવી સ્કિલ્સ ખૂબ જરૂરી બની ગઈ છે. પરંતુ ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિને કારણે આવી તકોથી વંચિત રહી જાય છે.

આ સમસ્યાનો ઉકેલ તરીકે અમે “Sponsor Support Program” શરૂ કર્યો છે.

ALL COURSES

  1. AI Mastery Course
  2. Digital Marketing Course
  3. WordPress Website Development
  4. Social Media Marketing
  5. Graphic Design (Canva & Tools)
  6. Video Editing Course
  7. Content Creation & Personal Branding
  8. Freelancing Mastery
  9. Affiliate Marketing Course
  10. Blogging & SEO Course
  11. YouTube Growth Course
  12. Instagram Growth Course
  13. Online Earning Methods
  14. ChatGPT & AI Tools Course
  15. E-commerce (Online Store Setup)
  16. Website Monetization Course
  17. Email Marketing Course
  18. Basic Computer Course
    and many more…. There is 100+ courses

 અમે આભારી છે  http://smvdigitech.com  નો અમૂલ્ય સહકાર બદલ હૃદયથી આભાર.

વાલ્મિકી યુથ એમ્પાવર મિશનને સફળ બનાવવા માટે 

તેમના તમામ કોર્ષ  50% ડિસ્કાઉન્ટ સાથે આપવાના  યોગદાનથી અનેક યુવાનોને નવી દિશા મળશે.

Heartfelt thanks to http://smvdigitech.com  for their valuable support in making the Valmiki Youth Empower Mission successful.